123Guestbook.com will be shutting down on the 1st of July. Learn more
Message:

10:43am 06-07-2014
parmar kamlesh v.
ખુબ જ સરસ,
ઘણી બધી માહિતી સમાવી લીધી છે.
2:05pm 06-01-2014
Rajendra G,Patel
"SHIKSHAK JYOT'" ank mukava mate vinanti
4:10pm 05-01-2014
dilip patel
Really Good blog.
7:21pm 03-30-2014
girish prajapati
nise blog,
12:50pm 03-16-2014
Puran A.Gondaliya
નરેન્દ્ર પટેલનો બ્લોગ (કોયલાપુરા,તા.વડાલી.)જ્યારે મે બનાવ્યો ત્યારે એમણે આપના બ્લોગ વિશે જણાવ્યુ .પછી મે આપનો બ્લોગ જોયો,ગમ્યો..સરસ માહિતી મુકો છો.અભિનન્દન સાહેબ.
http://narendradpatel.blogspot.in/
.
મારો બ્લોગ ઃ
www.pgondaliya.com
9:29am 02-10-2014
PATEL NAYAN
સને- ૨૦૧૩/૧૪ નું ઇન્કમટેક્ષ પત્રક ગણતરી માટે ખૂબજ સરસ બનાવેલ છે.
8:25pm 12-03-2013
shambhubhai
S
9:02pm 09-23-2013
kantibhai m.kakadiya
vinodbhai apna dvara 7/12 vise khub j upyogi gher betha janva malyu. khub khub abhar. avi rite srve nambarna naksha male tevi mahiti apva vinanti
1:25am 09-20-2013
IQBAL KHOKHAR
VINODBHAI GOOD GOOD VERY GOOD SERVICE YOU ALL PEOPLE ........................GOD GIVE U MORE STRENTH FOR DO THIS TYP WORK.,.......................................
11:32pm 08-12-2013
JAYSHREE BEN
KHUB SARAS BLOG CHHE SWAGAT GIT PAN AAPJO GOOD JOB
10:13am 05-08-2013
raval mukesh
આપશ્રી સુંદર કામ કરી રહ્યા છો .
8:52am 03-20-2013
KETAN
GOOD BLOG
10:10am 01-24-2013
Anil
વિનોદભાઈ નમસ્તે
ઇન્કમટેક્ષની ગણતરી માટેનું પત્રક ખૂબજ સુંદર બનાવેલ છે. ઇન્કમટેક્ષની ગણતરી સરળતાથી કરી શકાય છે. નવીન માહિતી જાણવા મળે છે.
10:13am 01-08-2013
kaushal
વિનોદભાઈ નમસ્કાર,

આપશ્રી નો બ્લોગ ખુબ જ સુંદર અને માહીતી ભર્યો છે.

મારા ફેમીલી માં શિક્ષક ગણ વધુ છે.(મારી વાઈફ,બહેન,કાકા,પિતરાઈ બે બહેન) આ બધા જ બી.એડ, તેમજ એમ.એ કરેલ છે.

આપશ્રી નાં બ્લોગ માં જે પ્રાથના છે. ખુબ જ સુંદર છે. મને તે આલ્બમ નું નામ આપશો તો આપનો આભારી રહીશ.

કૌશલ
૯૯૨૪૯૮૨૦૦૪ (સવારે ૬ થી ૯ પહેલા અને સાંજે ૫ પછી ગમે ત્યારે ફોન કરશો)

[email protected]
9:48am 12-25-2012
rajupatel
વિનોદભાઈ ખૂબજ સુંદર બ્લોગ બનાવ્યો છે.
Messages: 106 until 120 of 120.
Number of pages: 8
Newer2 3 4 5 6 7 [8]